National
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’ 26થી 28 માર્ચ દરમિયાન ભારત પહોંચશે, તો સાઉદીથી ‘MT Calista’ પણ ક્રૂડ સાથે રવાના
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. એલપીજી (LPG) ભરેલા બે મોટા...