National
કેરળની રેલીમાં હમાસના નેતાના વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ, ‘હિન્દુત્વને ઉખાડી ફેંકો’ના નારા લાગ્યા
નવી દિલ્હી: કેરળના (Kerala) મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના (Palestine ) સમર્થનની એક રેલીમાં હમાસના (Hamas) નેતા ખાલેદ માશેલના (KhaledMashal) વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો...