National
કર્ણાટક: કોંગીનેતાની દિકરીની કોલેજમાં હત્યા, પ્રપોઝલ ન સ્વીકારતા ક્લાસમેટે માર્યા છરીના ઘા, વીડિયો
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) હુબલીના વિદ્યાનગરમાં એક સનસનીખેજ હત્યાનો (Murder) મામલો સામે આવ્યો હતો. અહીં અધૂરા પ્રેમમાં પાગલ પ્રેમીએ MCAની વિદ્યાર્થીની અને...