National
કાશ્મીરના ગાંદરબલમાં એન્કાઉન્ટરમાં જૈશનો આતંકવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ, વધુ આતંકવાદી છુપાયેલા હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળોને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જ્યાં બુધવારે સવારે એક આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન...