World
ભારત-ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો ચાલુ, થોડા કલાકોમાં મોટા નિર્ણયની શક્યતા: ઈરાની રાજદૂત
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર વિશ્વભરના દેશોની નજર છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ...