National
નુપુર શર્માની હત્યા કરવા 11 ઇંચ લાંબો છરો લઇ પાકિસ્તાની ભારતમાં ઘુસ્યો
રાજસ્થાન: આંતરરાષ્ટ્રીય સરહદ(International border) પાર કરીને ભારત(India)માં ઘૂસણખોરી(Intrusion)નો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની(Pakistan) નાગરિક(Citizen)ને BSF દ્વારા પકડી લેવામાં આવ્યો છે. રાજસ્થાન(Rajasthan)નાં ભારત-પાકિસ્તાન...