Business
ભારતમાં હાઇબ્રિડ EV માટેનો રસ્તો ખુલ્યો: ટોયોટાએ ભારતમાં ફ્લેક્સી ફ્યૂઅલ ઇવીનું પરીક્ષણ શરૂ કર્યું
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું (Nitin Gadkari) સપનું સાકાર થયું છે. મંગળવારે તેમણે દેશનું પ્રથમ ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ...