Gujarat
આગામી પાંચ વર્ષમાં ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધાનો વધુ ને વધુ વ્યાપ વધારાશે: ઋષિકેશ પટેલ
ગાંધીનગર: મંગળવારે ગાંધીનગરમાં (Gandhinagar) સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આરોગ્ય વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું...