National
કોટામાં ફેલાઈ હિપેટાઈટિસની બીમારી, 65 વિદ્યાર્થીઓ બન્યા શિકાર, મગજમાં સોજો આવવાથી એકનું મોત
દૂષિત ખોરાક અને પાણીના કારણે રાજસ્થાનના (Rajasthan) કોચિંગ શહેર (Coaching City) કોટાના (Kota) કોચિંગ વિદ્યાર્થીઓમાં (Students) મોટું સંકટ ઊભું થયું છે. છાત્રાલયોમાં...