Dakshin Gujarat Main
જહાંગીરપુરાની ઓફિસના ડિમોલીશન મામલે ખેડૂતોએ વાલિયા ગામ ગજવ્યું, હવે બીજા ગામોમાં આ કામ કરશે
સુરત (Surat) : ભરૂચ (Bhaurch) જિલ્લાના વાલિયા ખાતે ખેડૂત સમાજ ગુજરાતના (GujaratKhedutSamaj) નેજા હેઠળ ખેડૂત (Farmers) આગેવાનો તથા ખેડૂતોની મિટિંગ મળી હતી....