Dakshin Gujarat
સોનગઢના ઘુંટવેલમાં ચેકડેમનાં બાંધકામ ઈજારદારે વેઠ ઉતારી, પ્રથમ વરસાદમાં જ બિનઉપયોગી સાબિત થયો
વ્યારા: સોનગઢ(Songadh) તાલુકાના ઘૂંટવેલ(Ghutvel) ગામે સિંચાઇ વિભાગ(Irrigation Department) દ્વારા નિર્માણ કરવામાં આવેલા લાખા રૂપિયાના ચેકડેમ(checkdam)માં ઈજારદારે વેઠ જ ઉતારી હોવાથી ચોમાસા બાદ...