National
જોધપુરઃ લગ્ન માટે જાનૈયાઓ નીકળે તે પહેલા જ ગેસ સિલિન્ડર ફાટ્યો, 3 બાળકો સહિત 5ના મોત
રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) જોધપુરના (Jodhpur) એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના જોધપુર જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂંગરા ગામની...