National
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ ભરેલી ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત, 18 ઘાયલ; સુરતના એક પ્રવાસીનો પણ સમાવેશ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંદ વિસ્તારમાં સુમ્બલ બાલા નજીક પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત સર્જાતાં 18 લોકો ઘાયલ થયા હતા. મંગળવારે 11 નવેમ્બરના...