National
લોકપ્રિય ગાયક મૂસેવાલાનાં અંતિમ સંસ્કાર કરાયા, પિતા પાઘડી ઉતારી ધ્રુસકે – ધ્રુસકે રડી પડ્યા
પંજાબ: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) અંતિમ સંસ્કાર (Funeral Cremation) તેના મૂળ ગામ મુસામાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા...