Dakshin Gujarat
અંકલેશ્વરમાં લીંબુ જેવા પીળા કલરના દેડકાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક નગરી અંક્લેશ્વરની કેટલીક સોસાયટીઓમાં (Society) અને મેદાનોમાં પીળા કલરના (Yellow Color) દેડકા (Frog) જોવા મળતા સ્થાનિકો એકાએક અચરજમાં મુકાયા...