Dakshin Gujarat
‘હું જીએસટીનો અધિકારી છું, દુકાન સીલ કરવી પડશે’, કહી સુરતના ઈસમે રૂપિયાની માંગણી કરી
ધરમપુર : ધરમપુરના (Dharmpur) ગુજરાત ગેસ્ટહાઉસ નીચે શોપિંગ સેન્ટરમાં આવેલી જનતા આઈસ્ક્રીમની (Janata Ice cream) દુકાનમાં (Shop) એક ઈસમે આવી ‘હું જીએસટીનો...