World
નેપાળમાં લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર અથડાયાં, એક ભારતીયનું મોત; CCTV વીડિયો વાયરલ
નેપાળના સોલુખુંબુ જિલ્લામાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર હવામાં અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાઠમંડુથી લગભગ 250 કિલોમીટર દૂર આવેલા ફેરીચે...