National
મેટરનિટી લીવઃ કેન્દ્રનો નિર્ણય, જન્મ પછી બાળકના મૃત્યુ પર મહિલા કર્મચારીને 60 દિવસની રજા મળશે
નવી દિલ્હી: ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની તમામ મહિલા...