ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એલોન મસ્કની કંપની સ્પેસએક્સના અવકાશયાન ડ્રેગન સાથે પરત ફરવા જઈ રહ્યા છે. આ અવકાશયાન આંતરરાષ્ટ્રીય અવકાશ...
ચીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર સોમવારે પ્રતિક્રિયા આપી. પીએમ મોદીના નિવેદનની પ્રશંસા કરતા ચીને કહ્યું કે ડ્રેગન અને હાથી વચ્ચે...
નવી દિલ્હીમાં સોમવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હતા....
ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક ફુગાવાનો દર એટલે કે જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 2.38 ટકા થયો. જાન્યુઆરીમાં તે 2.31 ટકા હતો. સોમવારે જાહેર કરાયેલા...
આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી એજન્સીના ક્રૂ-9 મિશનની વાપસી માટે હવામાન અને સ્પ્લેશડાઉન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે રવિવારે ફ્લોરિડાના દરિયાકાંઠે નાસા અને સ્પેસએક્સ મળ્યા...
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો આજે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આ બાબતે તેમણે ફડણવીસ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી. આ પોડકાસ્ટમાં તેમના બાળપણ, હિમાલયમાં વિતાવેલો સમય અને જાહેર જીવનની...
જાફર એક્સપ્રેસ ટ્રેનના અપહરણ બાદ પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે. દરમિયાન રવિવારે (16 માર્ચ) ના રોજ બલુચિસ્તાનમાં સેનાના કાફલા પર હુમલો થયો હતો....
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની કાર્યવાહી દિનપ્રતિદિન વધુ કડક બનાવી રહ્યાં છે. હવે અહેવાલ છે કે યુએસ સરકારે એક ડ્રાફ્ટ...
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાન પર વધુ એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં BLA એ પાકિસ્તાની સેનાના કાફલા પર બોમ્બમારો...