Dakshin Gujarat
હવે રેલવેની ઈ-ટીકીટ પણ એડિટ થાય છે, સુરતનો ચીટર નકલી ટીકીટ સાથે ઝડપાયો
વાપી : સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) જનરલ ડબ્બામાં મોબાઈલમાં (Mobile) ઇ-ટીકીટ (E-Ticket) બતાવી મુસાફરી કરતા યુવકને પાલઘરથી વાપી સ્ટેશન (Vapi Station)...