National
કેરળમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના, બેકાબૂ હાથીએ યુવાનને સૂંઢથી ઉંચકી હવામાં ફંગોળ્યો, અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ
કેરળના ત્રિશૂર જિલ્લામાં યોજાયેલા એક પરંપરાગત મંદિર ઉત્સવ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ ભક્તિભર્યા માહોલને અચાનક ભય અને અફરાતફરીમાં ફેરવી નાખ્યો હતો. ઉત્સવ દરમિયાન...