Science & Technology
પૃથ્વીની ફરવાની ગતિ વધી, 1.59 મિલિસેકન્ડના ઘટાડાને કારણે શું લીપ સેકન્ડ અસ્તિત્વમાં આવશે?
પૃથ્વીના (Earth) પરિભ્રમણની ઝડપ વધારવા અથવા ઘટાડવાનો અર્થ શું છે? વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીના પરિભ્રમણની (Earth’s Rotation) ઝડપમાં કેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે?...