SURAT
આ જાણીતી કંપનીએ સુરતમાં પોતાના નામથી નકલી શેમ્પુ વેચાતો હોવાની ફરિયાદ કરતા પોલીસે રેડ કરી
સુરત: (Surat) સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી પોલીસે મોટી માત્રામાં નકલી શેમ્પૂ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં અસલી શેમ્પૂની બોટલમાં (Shampoo Bottle) નકલી...