Gujarat
ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160 ટકાનો ઉછાળો: ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમાં ક્રમે
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની (Startups) નોંધણીમાં 160 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે...