SURAT
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરે જૂનિયરને લોબીમાં દોડાવી દોડાવી માર્યો
સુરત: વિવાદનો પર્યાય બનેલી સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ફરીથી વિવાદમાં (Controversy) આવી છે. આ વખતે ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના સિનિયર ડોક્ટરે જુનિયર ડોક્ટરને...