Gujarat
બીજી કોઈ જગ્યા જ ન મળી? ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારુ-નોનવેજની પાર્ટી!
જૂનાગઢ: ગિરનાર પર આવેલ પવિત્ર અંબાજી મંદિરમાં દારુ અને નોનવેજની પાર્ટી થઈ હોવાનો એક વિડીયો વાઈરલ થતા આસ્થાળુઓમાં હડકંપ મચી ગયો હતો. વાઈરલ વિડીયોમાં કેટલાક લોકો કથિત રીતે...