National
મિચૌંગ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું, 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, બધું વેરવિખેર થયું
ચેન્નાઈ(Chennai): બંગાળની ખાડીમાંથી (BangalBay) ઉદ્દભવેલું મિચૌંગ ચક્રવાત (Cyclone Michoung) આજે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના (AndhraPradesh) દરિયા કિનારે ટકરાયું છે. વાવાઝોડાના લેન્ડફોલના લીધે ચારેતરફ...