Gujarat
પીએમ મોદીના હસ્તે વિશ્વસ્તરીય જૈન સંગ્રહાલયનું ઉદ્ઘાટન, અહિંસા-જ્ઞાનના સંદેશને વૈશ્વિક આમંત્રણ
ગાંધીનગર નજીક કોબા તીર્થ ખાતે મહાવીર જયંતિના પાવન અવસર પર વિશ્વસ્તરીય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ (જૈન હેરિટેજ મ્યુઝિયમ)નું ભવ્ય લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...