Gujarat
ગાંધીનગર: સીએમ અને ગૃહમંત્રીની કચેરી સામે સેક્ટર 10માં ફાયરિંગ, ઘટના સ્થળે જ એકનું મોત
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhi nagar) ધોડે દિવસે ફાયરિંગની (Firing) ઘટના બની છે. ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની (Corporation Office) બહાર ફાયરિંગની ઘટના બનતા સ્થાનિકોમાં...