National
કોલંબિયા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે પર જીવલેણ હુમલો, માથામાં બે ગોળી વાગતાં સ્થિતિ ગંભીર
કોલંબિયાના સેનેટર મિગુએલ ઉરીબે ટર્બે પર તા.7જૂન 2025ના રોજ શનિવારે ગોળીબાર થયો હતો. આ ઘટના રાજધાની બોગોટા નજીક ફોન્ટીબોનમાં બની હતી. ડેમોક્રેટિક...