Business
‘સિંહણના મોંઢામાં કેમેરો..’, આ ફોટા માટે બેસ્ટ કેપ્શન લખનારને આનંદ મહિન્દ્રાએ આપી અનોખી ભેંટ
મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra )ગ્રૃપના ચેરમેન અને સફળ બિઝનેસમેન આનંદ મહિન્દ્રા(Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે...