Education
ધો. 10 અને 12ની આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર, વિદ્યાર્થીઓ કાઉન્સેલર અને સાઇકિયાટ્રિસ્ટની સલાહ લઈ શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે....