Sports
મેચ ફિક્સિંગ મામલે ICCની મોટી કાર્યવાહી, પૂર્વ IPL ક્રિકેટર જેવોન સેર્લ્સ સસ્પેન્ડ,અન્ય બે પણ તપાસના ઘેરામાં
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેચ ફિક્સિંગના મામલે કડક પગલાં લેતાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યો છે....