Entertainment
ભગવા ડ્રેસ વિવાદ બાદ FIFAમાં લૂકને લઈને દીપિકા થઈ ટ્રોલ, ચાહકોએ ગુસ્સામાં કહ્યું ‘આ શું પહેર્યું છે?’
નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) ફાન્સ અને આર્જેન્ટિના વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આર્જેન્ટિનાએ 38 વર્ષ બાદ...