SURAT
વરાછા બ્રિજ પર દોડતી રિક્ષાનું ટાયર નીકળતાં અકસ્માત, વૃદ્ધ મુસાફર ગંભીર રીતે ઘાયલ, પોલીસ અને 108એ સંભાળી સ્થિતિ
સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા વરાછા ફ્લાયઓવર બ્રિજ પર દોડતી...