National
દક્ષિણ આફ્રિકામાં જંબુસરના આસિફ ઘાસીયાનું પોલીસના વેશમાં આવેલા સશસ્ત્ર શખ્સોએ અપહરણ કર્યું, ગુજરાતીઓમાં ચિંતા
દક્ષિણ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓની સુરક્ષાને લઈને ચિંતા વધારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસર મૂળના અને દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય...