Entertainment
ટ્રેલર તો માત્ર ઝલક છે: ‘માતૃભૂમિ’ના સૌથી શક્તિશાળી ફાઈટ સીન્સ સીધા થિયેટરમાં જ જોવા મળશે
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ આગામી ડિસેમ્બર મહિનામાં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ચાર...