India
’93 હજાર શાળાઓ બંધ હોય તો વિશ્વગુરુ કેવી રીતે બનીશું?’, અનુરાધા પૌડવાલનો મોદી સરકારને સીધો સવાલ
ભારતની જાણીતી ગાયિકા, પદ્મશ્રી અને નેશનલ એવોર્ડ વિજેતા અનુરાધા પૌડવાલ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેમણે એક પોડકાસ્ટ...