World
28 માર્ચ સુધી તિબ્લિસી, અલ્માટી, બાકુ અને તાશ્કંદ જતી ઇન્ડિગોની ફ્લાઇટ્સો રદ, મુસાફરોને રિફંડ અને રીબુકિંગ વિકલ્પ અપાશે
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાનગી એરલાઈન IndiGoએ પોતાની ફ્લાઇટ્સો રદ કરવાની તારીખ હવે 28 માર્ચ...