National
વિદેશ નીતિ પર ઘમાસાણ, કોંગ્રેસ આક્રમક, તૃણમૂલે કર્યો બહિષ્કાર, મહત્વપૂર્ણ બેઠકમાં પીએમની ગેરહાજરી મુદ્દે વિવાદ તેજ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આજરોજ 25 માર્ચ, 2026ના સાંજે 5 વાગ્યે સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ...