World
ચીનનો પાક પ્રેમ: ભારત પર હુમલો કરનાર આતંકી હાફિઝ સઈદના સંબંધીની તરફેણમાં યુએનમાં વોટીંગ કર્યું
નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે આતંકવાદ(Terrorism)ને ખતમ કરવાની ભારતની લડાઈ (India Fight Against Terrorism)માં ચીને ફરી એકવાર અવરોધ ઊભો કર્યો છે. ચીને ફરી...