Top News Main
ટ્રમ્પના 2 અઠવાડિયાના સીઝફાયર એલાન બાદ તેલના ભાવમાં મોટો ગાબડો, વૈશ્વિક બજારમાં રાહતનો માહોલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ઈરાન સાથે 2 અઠવાડિયાના સીઝફાયર (યુદ્ધવિરામ)ની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક બજારમાં તાત્કાલિક મોટી અસર જોવા મળી...