Dakshin Gujarat
‘ચલ યાર ધક્કા માર’ જેવો ઘાટ, વલસાડ ડેપો ઉપર આવું થતા મુસાફરોના પરસેવા છૂટી ગયા ?
વલસાડ : વલસાડ (Valsad) એસ.ટી.ડેપોના (ST Depot) અણધડ વહીવટને (Administration) લઈ મુસાફર (passenger) જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. પ્રતિદિન બસોની અનિયમિતતા, અધવચ્ચે...