World
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
મધ્ય પૂર્વમાં સંઘર્ષ ખુલ્લા મિસાઈલ યુદ્ધમાં બદલાયો છે. અમેરિકા અને ઈઝરાયલે શનિવારે (28 ફેબ્રુઆરી) ઈરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે....