SURAT
મેટ્રો કામને કારણે અઠવા ઝોનમાં 23 અને 24 માર્ચે પાણી પુરવઠો બંધ, અનેક વિસ્તારો પ્રભાવિત
સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને કારણે અઠવા ઝોનના રહીશો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. Surat Municipal Corporation દ્વારા જણાવાયું છે...