SURAT
ઓલપાડના કારેલીમાં SOGનો મોટો દરોડો: 55.493 કિલો ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા, 7 વોન્ટેડ જાહેર
સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસએ મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની...