Gujarat

સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન

ગાંધીનગર : પૂર્વીય પવનની અસર હેઠળ ગુજરાત શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છ હાલ શીત લહેરની ચપેટ આવી ગયુ છે. શિયાળાના આરંભથી કચ્છના નલિયા ઠંડીની અસર જોવા મળી રહી છે. આજે મંગળવારે કચ્છના નલિયામાં 11.2 ડિ.સે. તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજય ખાસ કરીને આગામી 24 કલાક સુધી ઠંડી વધશે. નલિયા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 24 કલાક પછી તાપમાન 2થી3 ડિગ્રીનો વધારો થશે.

રાજય આજે મંગળવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સામાન્ય કરતાં સાવ નીચું તાપમાન નોંધાવવા પામ્યુ છે. કચ્છ ઠંડી વધતા જનજીવનને અસર થવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજય આગામી 24 કલાક દરમ્યાન 2થી 3 ડિગ્રી જેટલી ઠંડી વધશે

રાજ્યના વિવિધ શહેરનું તાપમાન:

શહેરતાપમાન
નલિયા11.2 ડિ.સે.
વડોદરા12 ડિ.સે.
અમરેલી13 ડિ.સે.
કંડલાએરપોર્ટ13 ડિ.સે.
ડીસા14 ડિ.સે.
ભૂજ14 ડિ.સે.
અમદાવાદ15 ડિ.સે.
ગાંધીનગર15 ડિ.સે.
વિદ્યાનગર15 ડિ.સે.
રાજકોટ15 ડિ.સે.
મહુવા16 ડિ.સે.
દમણ17 ડિ.સે.
કંડલાપોર્ટ17 ડિ.સે.
સુરેન્દ્રનગર17 ડિ.સે.
ભાવનગર18 ડિ.સે.
સુરત19 ડિ.સે.

Most Popular

To Top