વડોદરા: તારીખ ૧૩ મે નારોજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ૬૯મો જન્મદિવસ હતો....
વડોદરા: વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં ચાલુ ફરજે હૃદય રોગના હુમલાથી ક્લાર્ક ક્રિપાલસિંહ જાડેજાનુ માત્ર 40 વર્ષની નાની વયે મોત થતા વકીલ આલમ તેમજ...
વડોદરા શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા છે. જો કે પાલિકા આ સમસ્યાને પહોંચી વળવા માટે કાર્યો પણ કરી રહી છે....
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે ‘રિવાયર બ્રેઇન રેન્વેન્ટીંગ લાઇફ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24...
પૂર્વ કર્મચારીએ પત્નીના નામની કંપની ઊભી કરી સંચાલકોને જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધાવડોદરા તારીખ 17 મકરપુરા જીઆઇડીસીમાં કંપની ચલાવતા સંચાલક સાથે...
વડોદરા શહેરમાં નવા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના કાર્યભાર સંભાળતાની સાથે જ દબાણો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી તેજ બનતી જોવા મળી રહી...
ત્રણ પૈકી એકનું ખાનગી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 શહેરના પ્રિયલક્ષ્મી મિલ ગરનાળામાં મોડીરાત્રે ત્રણ જેટલી વન્ય જીવ શાહુડી દેખાતા...
યોગ્ય આયોજન વિના અમલ કરાયેલી પ્રિપેઇડ યોજના MGVCL ને બંધ કરવી પડી MGVCLના સ્માર્ટ મીટરના દાવાઓ પોકળ સાબિત થતા બધી જવાબદારી ફરી...
અયોધ્યા ટાઉનશિપ અને રિયા બંગલોઝના રહીશો પાણીની અછતથી પરેશાન, 17 વર્ષથી ઉકેલ ન મળતા રોષ વડોદરા : મકરપુરા વિસ્તારમાં પાણીની તંગીથી રહીશો...
અખાદ્ય પદાર્થોનો નાશ, 13 લારીઓ-દુકાનો બંધ ભાજપના કાઉન્સિલરની રજૂઆત બાદ પાલિકા આરોગ્ય વિભાગની તીવ્ર કાર્યવાહી 50 લિટર અખાદ્ય પાણીપુરીનું પાણી અને 15...