ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ...
મજબૂત ડિવાઈડર પથ્થરો બદલવાની કામગીરી પર નાગરિકોનો આક્રોશ વડોદરા: નવાયાર્ડથી છાણી સુધીના રોડ વચ્ચેના પથ્થરો હજી દશકોથી ચાલવા લાયક હોવા છતાં, પાલિકાની...
મામા બીમાર ભાણિયાને લઈને બાઈક પર દવાખાને જતા હતા અને અકસ્માતમાં મોત ભેટી ગયુંવડોદરા: પાદરા-જંબુસર રોડ પર ગવાસદ ગામ નજીક ભર પોરે...
ડમ્પરે યુવકને 50 ફૂટ સુધી રોડ પર ઢસડ્યોમોડી રાતે વાઘોડિયા -વડોદરા રોડનો પીપળીયા પાસેનો બનાવ વાઘોડિયા: વાઘોડિયામાં ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે...
સુરતથી ગાંજો લાવનાર કેરિયર અને તેની માતા વોન્ટેડ, વડોદરા તારીખ 28વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર મોપેડની ડેકીમાં હાઇબ્રીડ ગાંજો મૂકીને વેચાણ...
સમા વિસ્તારમાં દર્શન કરવાના બહાને આવી મંદિરમાંથી તાંબાના લોટા ચોરતો શખ્સ સીસીટીવી કેદ થયો વડોદરા તારીખ 28વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અંબા...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સેવાઓના વિસ્તરણ માટે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સંબંધિત દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે રજૂ કરવામાં આવી...
5 જૂનથી કર્મચારીઓ આંદોલનના શ્રી ગણેશ કરી હડતાલ પર ઉતરશે અવારનવાર લોલીપોપ આપતા હવે ધીરજ ખૂટી જતા નિર્ણય લેવો પડ્યો : નિલેશ...
ઇજાગ્રસ્ત પરપ્રાંતીય (બિહારના) શ્રમજીવીઓએ એસ.એસ.જી.હોસ્પિટલમા કર્યો દાવો *બે મહિના અગાઉ એક પરપ્રાંતીય શ્રમજીવીને વિધર્મીઓએ ગળે ટૂંપો આપી મારી નાખ્યો હોવાના પણ આક્ષેપો,...
આજવા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકતા “શ્રી ગણેશ આઈસ ડીસ અને રસ” દુકાનના સંચાલક સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી, શહેરમાં...