તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છેએ ખંજનમાં મહાલવા મંથન મને ગમે છેઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યોશમણું તોડી વહી ગઈ...
કમમાં કમ ચાલુ નાણાંકીય વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના દેખાતી નથી, પણ રાજકીય વર્તુળોએ ગડમથલ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા...
પ્રજાને નેતાઓ પ્રજાને શેરી ટેવ પાડે છે? બે પાંચ વરસ સત્તા પર કાબીજદાર રહેવા માટે દેશને કે રાજયને કઇ રીતે ખાઇમાં ધકેલવા...
આમાં ભારત ક્યાં હશે? એક સરવે મુજબ ઑક્ટોબર, ૨૦૨૩માં પહેલી વાર જર્મન વ્યાપારમાં ખતરાની ઘંટડી વાગી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ૯૦૦૦...
દિલ્હીમાં જંતરમંતર પર દેશના ખ્યાતિપ્રાપ્ત કુસ્તીબાજ એક મહિનાથી ધરણાં કરી રહ્યા છે એનું કોઈ મહત્ત્વ જ ના હોય એવું સરકારનું વલણ કમનસીબ...
મોદી વિવાદ કેમ નોતરે છે? તેમની રાજકીય ગળથૂથીમાં વિવાદ સંકળાયેલા છે? રાજકીય હરિફો સામે લડવામાં તેમને વિવાદમાંથી બળ મળે છે? વિરોધ પક્ષોની...
કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો તે સાથે ભારતીય જનતા પક્ષે પણ તેનો મતનો હિસ્સો જાળવી રાખ્યો. 43 ટકાની લગોલગ આવવા કોંગ્રેસે 5 ટકા...
શાંત અને સલામત ગણાતા ગુજરાતમાં ધોળે દિવસે, જાહેર જગ્યાઓ પર હત્યાઓનો સિલસિલો વધતો જ જાય છે. પ્રેમી સાથે પરણી ગયેલી સગી બહેનને...
ભૂતકાળની વાતોને રસીકતાથી, દૃષ્ટાંત વડે, સંગીત વડે, મીઠાશ ઉમેરી, બીન જરૂરી સંવાદ વડે પ્રજા સમક્ષ રજૂઆત કરવી એ… કથા. ક્યાંક ભગવાનને અનુસરીને...
સમાચાર પહેલી દૃષ્ટિએ આનંદ પમાડે એવા છે. વર્ષ ૨૦૨૨માં કરાયેલી વાઘની વસતિ ગણતરીનો અહેવાલ પ્રકાશિત થયો છે અને તેમાં વાઘની સંખ્યામાં વધારો...